ભરૂચ નગરપાલિકાના પક્ષપાતી વલણ સામે ભરૂચ શહેરના જાગૃત યુવાનો દ્વારા તમામ કૌભાંડોમાં નિષ્પક્ષ તપાસ થાય જવાબદારો સામે પગલાં ભરાય તેવી માંગણી કરતું આવેદનપત્ર આપ્યું.
ભરૂચ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર યુક્ત શાસન ચાલી રહ્યા હોવાની બૂમ ઉઠવા પામી છે પાછલા વર્ષોમાં બનેલા રસ્તાઓ એક જ વરસાદમાં ધોવાઈ ગયા હોવાને પગલે કોન્ટ્રાક્ટર દ્વારા
