અંકલેશ્વર તાલુકાનાં સકકર પોર મુકામે સહકારી મંડળીને ખેતી માટે સરકાર તરફથી અપાયેલ જગ્યામાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલ માટી ખનન અને વૃક્ષ છેદનના કૌભાંડની ઘટના સામે આવી.
અંકલેશ્વર તાલુકા, જીલ્લા ભરૂચ મુકામે આવેલ સર્વે નં.૨૧૫, સરકાર તરફથી નવચેતન પછાત વર્ગ સામુહિક સહકારી મંડળીને ખેતી કરવા અર્થે સરકાર તરફથી અપાયેલ જગ્યા છે. જ્યાં
