દિવાળી ગયે મહિનો થયા છતા અંકલેશ્વર રાજપીપલા માર્ગની કામગીરી શરુ નથી થઇ ધુળ ઉડતા વાહન ચાલકો પરેશાન.
સ્ટેચ્યુને જોડતો રાજપીપલા અંકલેશ્વર નો માર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી બંધ છે.દિવાળી બાદ કામ ચાલુ થશે એવી ગણતરી પણ ખોટી પડી છે.રાજપારડી સહિતના
