બે-ત્રણ વિસ્તારના રીપેરીંગ કામ માટે સમગ્ર પાલેજ નગરની વીજળી સટડાઉન કરતા ગરમીમાં નગરજનો શેકાયા.વિસ્તાર મુજબ કાપ મૂકી રીપેરીંગ કામ કરવા લોકમાંગ…
પાલેજ તા.૫-૦૪-૨૦૧૯ પાલેજમાં શુક્રવારે સવારે આઠ વાગ્યા થી બપોરે અઢી વાગ્યાં સુધીમાં સમગ્ર ગામનો વીજ પુરવઠો બંધ રાખી લાલજીન વિસ્તાર તેમજ અન્ય માછીવાળ વિસ્તારમાં કેબલો
