ભરૂચ એલ.સી.બી પોલીસે મારામારીના ગુનાના નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિનેશભાઈ અડવાણી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટ પોલીસ મથકનો મારામારીના ગુનાનો વોન્ટેડ આરોપી
