ભરૂચ જિલ્લાના દરિયા કિનારે અને દરિયા વચ્ચે બોટથી પેટ્રોલીંગ, સરહદો પર ચુસ્ત બંદોબસ્ત
। ભરૂચ 1 ઓપરેશન સિંદુર અંતર્ગત હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવું વાતાવરવા સર્જાયુ છે. આંતરરાષ્ટ્રીય સ્થળે સંવેદનશીલ ગણાતી પાકિસ્તાન સરહદથી નોંધપાત્ર નીકટતા ધરાવતા
