અંકલેશ્વરના પટેલ નગર પાસે નિર્માણ પામી રહેલ બિલ્ડીંગ પરથી પડતું મુકવાની તૈયારી કરતા માનસિક અસ્વસ્થ યુવાનને અંકલેશ્વર શહેર પોલીસે બચાવ્યો હતો
મળતી માહિતી અનુસાર મૂળ યુપીનો અને હાલ અંકલેશ્વરના મીરાનગર ખાતે રહેતો નાગેન્દ્ર રાજગર માનસિક રીતે અસ્વસ્થ હોય આજરોજ અંકલેશ્વરના પટેલ નગર પાસે નિર્માણ પામી રહેલ
