-ભરૂચ શહેર અને જીલ્લા માં સવાર થી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તો કેટલાય સ્થાનો ઉપર વરસાદ ના અમી છાટણા પડ્યા હતા …..
આજ રોજ સવાર થી ભરૂચ શહેર અને જીલ્લા માં કેટલાય સ્થાનો ઉપર વાદળો ની ફૉજ આવી પહોંચી હતી…એક સમયે જોરદાર વરસાદ પડશે તે પ્રકાર ની
