SCHOTT ગ્લાસ ઇન્ડિયા કંપની દ્વારા 8 હજાર બાળકોને સ્વેટર વિતરણ કરાયું
ભરૂચ. સામાજિક સેવા અને માનવ કલ્યાણની ભાવનાને આગળ વધારવા SCHOTT ગ્લાસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વાની ફાઉન્ડેશનના સહયોગથી સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત આમોદ ખાતે આવેલાં સ્વામિનારાયણ સ્કૂલ ખાતે આધૂનિક
