અમદાવાદના ગોમતીપુરમાં બિલ્ડીંગ ધરાશાયી થતાં 30 થી વધુ લોકો ફસાયાની આશંકા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
અમદાવાદ શહેરમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો અને આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે શહેરના ગોમતીપુરમાં આવેલી એક બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચાર મળી
