અમદાવાદ : RTE ના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરી ઝોન પ્રમાણે હેલ્પ સેન્ટર શરૂ કરવા યુથ કોંગ્રેસની માંગ
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જે 22 એપ્રિલે પુરી થવાની છે. યુથ કોંગ્રેસ
