ઉત્તરસંડામાં ભાડાના મકાનમાં વિદેશી દારૂ રાખી ધંધો કરતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડયા
ચકલાસી પોલીસ સ્ટેશનના સી.પો.સ.ઇ. જે.એસ.ચંપાવત તથા સ્ફાટના માણસો સાથે ચકલાસી પોલીસ સ્ટેશન હાજર હતા દરમ્યાન પો.કો. કુલદીપસિંહ ખુમાનસિંહને બાતમી મળેલ કે ઉત્તરસંડા ગામમાં જનતા નગરીમાં
