દહેજના અદાણી એન્ટરપ્રાઇઝ લિમિ. થી કોલસો ભરી નીકળેલ ડમ્પરના ડ્રાઇવરોએ લાખોનો કોલસો સગેવગે કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ
ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત અદાણી એન્ટરપ્રાઈઝ ખાતેથી શ્રીનાથજી ટ્રાન્સપોર્ટના માલિક સહિત ડ્રાઇવરો એ ભેગા મળી પૂર્વ આયોજીત કાવતરું રચી દહેજથી જોલવા ફિલાટેક્સ કંપની ખાતે પહોંચાડવા
