કસક ગરનાળા પાસે રીક્ષામાંથી ઝેરી કોબ્રા મળતા અફરાતફરી : વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમે સમયસર રેસ્ક્યુ કરી સાપને સુરક્ષિત બહાર કાઢ્યો
ભરૂચ: શહેરના સ્ટેશન નજીક આવેલા કસક ગરનાળા પાસે એક રીક્ષામાંથી ઝેરી કોબ્રા સાપ મળી આવતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. રીક્ષા ચાલકે રીક્ષામાં સાપ નજરે
