ડાંગ : બીલીઆંબા પ્રાથમિક શાળા ખાતે સુબીર તાલુકા કક્ષાનું વાર્ષિક શૈક્ષણિક સંમેલન યોજાયું.
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બીલીઆંબા ખાતે સુબીર તાલુકા કક્ષાનો વાર્ષિક શૈક્ષણિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત ઉપપ્રમુખની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત
