Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત ભીમ અગિયારસનો જુગાર રમતા 153 પકડાયા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે દરોડા પડ્યા……

Share

File pic_જાણવા મળ્યા મુજબ સુરત ભીમ અગિયારસનો જુગાર રમતા 153 લોકો પકડાયા છે…..શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં કાપોદ્રા વિસ્તાર માંથી 62, સરથાણામાંથી 19, મહિધરપુરામાંથી 14.ચોકમાંથી 11, અમરોલી વિસ્તારમાંથી 7 જુગારી ઝડપાયા હોવાનું જાણવા મળ્યું હતું…ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ વિસ્તારમાંથી 40ની ધરપકડ કરી

Share

Related posts

અંકલેશ્વર માં લાગી આગ…

ProudOfGujarat

લીંબડીના કટારીયા ગામે મારામારી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

ખુબ જ દુઃખદ બાબત… ગુજરાતમાંથી દરરોજ થઇ રહી છે ૧૮ મહિલા ગાયબ… સૌથી વધુ અમદાવાદમાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!