સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ નગરપાલિકાનો રાજ્યકક્ષાએ ૬૧મો, રાષ્ટ્રીય કક્ષાએ ૧૪૪ ક્રમ આવ્યો
વિવિધ માપદંડોના આધારે શહેરને સ્વચ્છતા અંગેનો ક્રમ આપવામાં આવે છે | ભરૂચ | સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ નગરપાલિકાએ રાજ્યમાં 61માં જયારે રાષ્ટીયકક્ષાએ ૧૪૪મો ક્રમાંક પ્રાપ્ત કર્યો...
