આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોઃ ચોખ્ખો નફો લગભગ 28 ટકા વધી રૂ. 747 કરોડે પહોંચ્યો
ઇરડાના નિયમ મુજબ 1 ઓક્ટોબર, 2024ની અસરથી લાંબા ગાળાની પ્રોડક્ટ્સને 1/n આધાર પર ગણવામાં આવે છે આથી નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળાના પરિણામો અગાઉના...
