ચાવજમાં કોમન દિવાલમાં ખીલી મારવાના મુદ્દે પાડોશીઓ આમને-સામને : ડ્રીલ મશીનથી કાણાં પાડતા શરૂ થયેલો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો
ભરૂચ : ભરૂચ તાલુકાના ચાવજ ગામે આવેલી રાધે રેસિડન્સીમાં રહેતાં બે પાડોશીઓ કોમન દિવાલમાં ખીલી મારવા જેવી નજીવી બાબતે બાખડી પડતાં મામલો સી ડિવિઝન પોલીસ...
