અમદાવાદ : દક્ષીણ બોપલના સફલ પરીસર-૧માં નવરાત્રી મહોત્સવમાં દિવ્યાંગ બાળકો ગરબે ઘુમ્યા
વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ વરસાદના વિરામ પછી બોપલ સહિત સમગ્ર અમદાવાદ શહેરમાં નવરાત્રી મહોત્સવમાં ત્રીજા નોરતાથી ખેલૈયાઓ મુન મુકીને ગરબે ઘુમી રહ્યા છે ત્યારે અમદાવાદ...
