અમદાવાદ જિલ્લાના ગોરાસુ ગામના શૂરવીર પાળીયા અંગેના લેખ માટે હાર્દિ સોનીનું સન્માન કરાયુ…
પત્રકારઃ- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ) સામાન્ય રીતે અત્યારની કેટલીક યુવતીઓ શેહરી જીવનશૈલીથી પ્રભાવીત થઇને મોલ મલ્ટીપ્લેક્ષમાં નવરાશનો સમય પસાર કરવાનું પસંદ કરતી હોય છે પરંતુ...
