ભરૂચમાં રોડ પર ગર્દભ આવી જતાં એક્ટીવા ચાલકનું તેને ભટકાઈ રેલિંગમાં અથડાતાં મોત : ભરૂચ એ ડિવિજન પોલીસ મથકે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી
ભરૂચ. ભરૂચમાં સ્ટેશન રોડ પર મધ્યરાત્રીએ એક એક્ટિવા ચાલક રોડ પર રખડતાં ગર્દભ સાથે ભટકાતાં તેનું સ્ટિયરીંગ પર કાબુ નહી રહેતાં તેઓ રોડની વચ્ચે...
