દહેજથી કન્ટામિનેટેડ પ્લાસ્ટિક વેસ્ટ અંકલેશ્વરમાં ઠાલવાયાની ફરિયાદ, GPCBએ શરૂ કરી તપાસ : પ્રકૃતિ સુરક્ષા મંડળનો આક્ષેપ – નિયમોનો ભંગ કરી ગોડાઉનમાં વેસ્ટનો જથ્થો પહોંચાડાયો; ગેરરીતિના પરિવહન અને પ્રદૂષણની નિષ્પક્ષ તપાસની માંગ
દહેજ SEZ-2 વિસ્તારમાં આવેલી Roha Dyechem Pvt. Ltd.માંથી કન્ટામિનેટેડ પ્લાસ્ટિક બેગ સહિતનો પ્લાસ્ટિક મિશ્રિત વેસ્ટ અંકલેશ્વરના નોબલ માર્કેટ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ઠાલવવામાં આવ્યો...
