જિલ્લાના ત્રણ તાલુકામાં મોસમનો ૧૦ ઈંચથી પણ વધુ વરસાદ નોંધાયો : વરસાદમાં જ રોડ-રસ્તાના ખસ્તાહાલથી લોકો પરેશાન
ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વાગરા તાલુકામાં સૌથી વધુ ત્રણ ઈચ વરસાદ ખાબક્યો । ભરૂચ । ભરૂચ શહેર જિલ્લામાં મેઘરાજાએ ૧ જૂલાઈથી જાણે ચોમાસાનું...
