ભરૂચ બાયપાસના સર્વિસ રોડની દયનીય હાલત: સ્થાનિકોમાં રોષ, GSRDC પર ભ્રષ્ટાચારના આક્ષેપ; રસ્તો બ્લોક કરવાની ચીમકી
ભરૂચ: ભરૂચ બાયપાસ વિસ્તારમાં આવેલા સર્વિસ રોડની બિસ્માર હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ દર વર્ષે GSRDC...
