નવેઠા ગામ પાસે જીએફએલી કંપનીની બસમાં કાર ઘુસી, ચાલકને ગંભીર ઈજા : જેસીબીની મદદથી કારને બહાર કાઢી ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયું
ભરુચ ભરૂચ તાલુકામાં આવેલાં નવેઠા ગામે પાસે શુક્રવારે બપોરના સમયે એક કાર ચાલકે કોઈ કારહાસર સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં તેની કાર જીએફએલ કંપનીની બસની...
