અંકલેશ્વર તાલુકાના સામોર ગામની સીમમાં કોઈક બે જવાબદાર ઉદ્યોગ દ્વારા કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોધાવ્યો હતો.
અંકલેશ્વરના સામોર ગામની સીમમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરાયો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.સામોર ગામની સીમમાં કોઈક બે જવાબદાર ઉદ્યોગ દ્વારા કેમિકલ વેસ્ટ ભરેલ બેગ...
