સૂચિત બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાટે જમીન સંપાદન અર્થે અંકલેશ્વર તાલુકાના સરફુદીન ગામે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ થી મુંબઈ વચ્ચે સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અર્થે જમીન સંપાદનની કામગીરી દરમ્યાન આજરોજ અંકલેશ્વર તાલુકાના સરફૂદ્દીન ગામે તંત્ર દ્વારા કાચા મકાનોના દબાણ હટાવવાની કામગીરી...
