અંકલેશ્વરના સરકારી અનાજના ગોડાઉનમાંથી રેશનિંગના જથ્થાનો કાળબજાર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવાયું હતું
અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે આમ આદમી પાર્ટી આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર શહેરના સરકારી અનાજના ગોડાઉનમાંથી શહેર અને...
