અંકલેશ્વર જીઆઈડીસીની રોયલ રેસીડન્સીમાં જનતા આઈસ્ક્રીમની દુકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે રોયલ રેસીડન્સી મારુતીધામની જનતા આઈસ્ક્રીમની દુકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવે છે જેના આધારે પોલીસે દરોડા સમંદરનાથ...
