સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભરૂચ જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો અમલમાં :30 એપ્રિલ સુધી ઉશ્કેરણીજનક ભાષણો અને કૃત્યો પર પ્રતિબંધ
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ હુકમ જાહેર ભરૂચ : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા તા. 01/04/2026ના જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર...
