ભરૂચમાં રાત્રે રસ્તા પર રખડતા પશુઓ સામે પાલિકાની કાર્યવાહી : લીંક રોડ પરથી 8થી વધુ પશુઓ પકડાયા; પાંજરાપોળ ખાતે મોકલાયા, રાત્રિ દરમિયાન પશુ પકડવાની કામગીરી યથાવત્ રહેશે
ભરૂચ: ભરૂચ શહેરમાં રાત્રિના સમયે મુખ્ય માર્ગો અને રસ્તાઓ પર રખડતા પશુઓના કારણે અકસ્માતનો ભય સતત રહે છે. રસ્તા વચ્ચે બેસી રહેતા પશુઓને...
