દશ દિવસનું આતિથ્ય માણી દશામા વિદાય લેશે : ‘દશામા આવતા વર્ષે વહેલા આવજો’ના જયઘોષ સાથે ભક્તો આપશે ભારે હૈયે વિદાય ઝાડેશ્વરના નર્મદા પાર્ક ખાતે વિસર્જન માટે તંત્ર સજ્જ
ભરૂચ: ભક્તોના દુઃખડા હરતી દશામાએ દશ દિવસ સુધી ભક્તોના ઘરે આતિથ્ય માણ્યા બાદ વિદાય લેશે. દશામાની પ્રતિમાના વિસર્જનને લઈને ભક્તોમાં ભાવુક માહોલ જોવા મળી...
