ભરૂચમાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા 252 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન : સાજિદ દલાલ હોલ ખાતે ‘તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ’ યોજાયો; વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ
ભરૂચ: યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન (UMA), ભરૂચ દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા માટે ‘તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ’નું આયોજન તા. 23 ઓગસ્ટ 2026ના રોજ સાજિદ દલાલ...
