ભરૂચમાં મોંઘવારીના વિરોધમાં મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન : પાંચબત્તી સર્કલ ખાતે ખાંડ, ગોળ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ સામે મહિલાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
ભરૂચ : ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં શહેરના પાંચબત્તી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત જિલ્લા,...
