અંકલેશ્વર રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં ઊંઘેલા મજૂરનો ₹35 હજારનો મોબાઈલ ચોરાયો : ટિકિટ લેવા લાઇનમાં ઉભા રહ્યા બાદ મુસાફરખાનામાં ઊંઘી ગયા : અજાણ્યો શખ્સ તકનો લાભ લઈ S-22 અલ્ટ્રા ફોન ઉઠાવી ગયો
ભરૂચ : અંકલેશ્વર રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં ઊંઘી ગયેલા મજૂરના પેન્ટના ખિસ્સામાંથી અજાણ્યો શખ્સ રૂ.35 હજારની કિંમતનો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર...
