અંકલેશ્વરના ઉછાલી પાસે અમરાવતી નદીમાં કેમિકલ યુક્ત પાણીના કારણે અસંખ્ય માછલીઓના મોત.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં અસંખ્ય ઉધોગો આવેલા છે, જેમાં કેટલાક બેજવાબદાર અને પર્યાવરણ સાથે ચેડા કરતા ઉધોગોના કારણે અવારનવાર જળચર પ્રાણી અને પશુઓના મોત નિપજતા...
