Proud of Gujarat

Tag : ankleshwar

FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં અગ્નિતાંડવ : યુપીએલ કંપનીમાં આગ લાગતા પાંચ કામદારો દાઝયા, એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં આવેલા ઉધોગોમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, છેલ્લા ૨ માસમાં અનેક ઔધોગિક એકમોમાં આગ લાગવાની ઘટનાઓ બની ચુકી છે ત્યારે...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં જુગારધામ પર પોલીસના દરોડા, તાડફળીયામાં સટ્ટા બેટિંગનો જુગાર રમતા ૧૧ ઈસમો ઝડપાયા.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં નવા પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી બુટલેગરો અને જુગારી તત્વો સામે લાલઆંખ કરી છે, છેલ્લા એક માસમાં અનેક સ્થળે દારૂ,...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના પીરામણ ગામમાં સસરા અને બનેવીએ મળી જમાઈ પર કર્યો હુમલો.

ProudOfGujarat
અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં વહેલી સવારે સસરા અને બનેવીએ મળી જમાઈ પર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના પીરામણ...
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં ડી.પી ચોરીની ઘટનાઓને અંજામ આપી ચકચાર મચાવનાર બરકત આખરે એક વર્ષ બાદ પોલીસની પકડમાં આવ્યો..!

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ડી.પી માં ડેમેજ કરી તેની ચોરી અંગેની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, અંકલેશ્વર તાલુકામાં અત્યાર સુધી...
INDIAFeaturedGujarat

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે “પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ” કેમ્પ યોજાયો.

ProudOfGujarat
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં ‘આરોગ્ય ઉત્કર્ષ પહેલ’ હેઠળ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ તા.૧લી મે-ગુજરાત સ્થાપના...
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે અંકલેશ્વરના ઈદગાહ મેદાન પર પહોંચી મુસ્લિમ બિરાદરો સાથે રમઝાન ઈદના પર્વની ઉજવણી કરી.

ProudOfGujarat
મુસ્લિમોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ સાથે જ આજરોજ રમઝાન ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઠેરઠેર મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કરી હતી ત્યારે ભરૂચ...
GujaratFeaturedINDIA

શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા જી.આઈ.ડી. સી.અંકલેશ્વર ખાતે શિક્ષિકા બહેનોનો સારસ્વત વિદાય સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat
શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા જી.આઈ.ડી.સી.અંકલેશ્વર ખાતે શિક્ષિકા બહેનો રક્ષાબેન છોટુભાઈ સોલંકી તેમજ દિનાબેન મિસ્ત્રીનો સારસ્વત વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો. આ પ્રસંગે વિદાય સમારંભમાં...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર બ્લોક રિસોર્સ સેન્ટર અને બી.આર.સી ટીમ દ્વારા શિક્ષકોનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
અંકલેશ્વર બ્લોક રિસોર્સ સેન્ટર અને બી.આર.સી ટીમ અંકલેશ્વર દ્વારા આયોજિત 31/5/2022 ના રોજ સેવાનિવૃત્તિ થનાર સારસ્વત શિક્ષકોનું ભવ્યાતિભવ્ય વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ને.હા.નં. 48 પર એક હોટલની પાછળ બાયોડીઝલનું વેચાણ કરતાં બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર એક ખાનગી હોટલ પાછળના મેદાનમાં વાડી વિસ્તારની જગ્યામાં બાયોડીઝલના નામે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરતાં બે શખ્સોને ચાર લાખથી વધુના...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : જીઆઇડીસી ની ખાનગી કંપનીમાં તસ્કરો ત્રાટકયા, લાખોની ચોરીને અપાયો અંજામ,પોલીસે વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ અંકલેશ્વર ખાતેથી ચોરીઓ અંગેની એક બાદ એક બુમો ઉઠી રહી છે, થોડા દિવસો અગાઉ એક મકાન માંથી લાખોની...
error: Content is protected !!