અંકલેશ્વરમાં ૧૨ થી વધુ દિવ્યાંગોના મતદાન ઓળખ કાર્ડ માટે ફોર્મ ભરવામાં આવ્યા.
અંકલેશ્વરની શૈશવ દિવ્યાંગ બાળકોની શાળા ખાતે ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇન મુજબ ૧૮ વર્ષથી વધુ વયના દિવ્યાંગ યુવાનોને મામલતદાર અને પ્રાંત કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં મતદાન...
