અંકલેશ્વર તાલુકામાં ૧૨૧ સેન્ટરો પર મેગા કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજાયો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે શહેર, ગ્રામ્ય અને જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તારોમાં ૧૨૧ જેટલા સેન્ટરો પર મેગા વેક્સિનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ...
