અંકલેશ્વર : શુભલક્ષ્મી સોસાયટીના મકાનમાંથી 4.33 લાખની ચોરી મામલે જીઆઇડીસી પોલીસે પુત્રની કરી ધરપકડ.
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શુભ લક્ષ્મી સોસાયટીના મકાનમાં સાડા ચાર લાખ ઉપરાંતની ચોરી સંદર્ભે જીઆઇડીસી પોલીસે ઘર માલિકના પોતાના અનિકેત અશોકભાઈ હાતિમ નામે પુત્રની ધરપકડ કરી...
