અંકલેશ્વરની સંસ્કારદીપ શાળામાં ભાષા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ શાળામાં ભાષા દિવસ નિમિત્તે ક્લાસ પ્રવૃત્તિનાં ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ ૧ ના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજુ કરી...
