ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેરના જમાઈ મોહલ્લામાં રાત્રીના પાના પત્તાનો જુગાર રમતા 13 શકુનીઓને પોલીસે રેડ કરી ઝડપી લેતા શકુનીઓમાં ભાગદોડ મચી હતી.
અંકલેશ્વર પોલીસ વિભાગનાં ઇન્ચાર્જ DYSP ભોજાણીને મળેલ બાતમીને આધારે અંકલેશ્વર શહેર પોલીસને સૂચના આપતા શહેર પોલીસનો કાફલો શહેરના જમાઈ મહોલ્લો જુની મામલતદાર કચેરી નજીક જાહેરમાં...
