Proud of Gujarat

Tag : bharuch

FeaturedGujaratINDIA

ભરૂચનાં પાલેજ નજીક ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા કાર આગળ ચાલી રહેલા ટેન્કર પાછળ ઘૂસી જતાં કારમાં સવાર બે વ્યક્તિઓને ઇજાઓ થવા પામી હતી.

ProudOfGujarat
નેશનલ હાઇવે નંબર ૪૮ પર ભરૂચનાં પાલેજ નજીક એક ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા કાર આગળ ચાલી રહેલા ટેન્કર પાછળ ઘૂસી જતાં કારમાં સવાર બે...
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં કોરોનાએ લગાવી 2 સેન્ચ્યુરી,પોઝિટીવનો આંકડો 203 થયો.

ProudOfGujarat
સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસ કાળ બનીને લોકોને કાળનાં મુખમાં ધકેલી આપે છે. દિવસેને દિવસે કોરોના પોઝિટીવ દર્દીઓ સામે આવી રહ્યા છે. છેલ્લાં ગત સપ્તાહથી કોરોના...
FeaturedGujaratINDIA

ભરૂચનાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદોને સલામી કાર્યક્રમ યોજાયો હતો,જેમાં વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હાથમાં પ્લેકાર્ડ સાથે કોંગ્રેસનાં કાર્યકરો અને હોદ્દેદારોએ ચીનનો વિરોધ કર્યો હતો.

ProudOfGujarat
ભરૂચ શહેરનાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત ચીન સરહદ પર શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શહીદ સલામી દીવસનો કાર્યક્રમ...
FeaturedGujaratINDIA

ભરૂચ : આજરોજ આદિવાસી માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનાં વહેણમાં ગેરકાયદેસર હજારો ખૂંટાઓ ચોઢનાર વિરુદ્ધ ક્રિમીનલ ફરિયાદ કરીને પાસા કરી તડીપાર કરવા બાબત એક આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat
ભરૂચ તાલુકાનાં મહેગામ, મનાડ તથા વાગરા તાલુકાનાં કલાદરા, સુવા, વેંગણી, અંભેટા, કોલીયાદ, રહીયાદ તથા હાંસોટ તાલુકાનાં નર્મદા નદીનાં કિનારે આવેલા ગામોનાં વગદાર, માથેભારે, પૈસાપાત્ર ગેર...
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયાનાં ચંદેરીયા ગામ ખાતે BTP દ્વારા ચાઇનાનો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાનાં વાલિયા તાલુકાનાં ચંદેરીયા ગામ ખાતે BTP નાં આગેવાનો, ધારા સભ્યોએ ચીનનાં રાષ્ટ્રપતિનાં પૂતળાનું દહન કર્યું હતું. આ પ્રસંગે ધારા સભ્ય છોટુભાઇ વસાવાએ અને...
FeaturedGujaratINDIA

કોરોના અપડેટ-ભરૂચ જિલ્લામાં કયાં કેટલા, કયાં વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાં,તમામ બાબતોનું સચોટ અપડેટ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી દિન પ્રતિદિન વધી રહી હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લામાં કોરોના વાયરસનાં પોઝીટિવ કેસનો આંકડો ૧૭૯ પર પહોંચ્યો છે. તેમજ જિલ્લાનાં...
FeaturedGujaratINDIA

ભરૂચ : શ્રી ઇશ્વરસિંહ પટેલનાં જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલનાં કોરોના વોરીયરનું પુષ્પવર્ષા કરી બહુમાન કરવામાં આવ્યું.

ProudOfGujarat
શ્રી ઇશ્વરસિંહ પટેલનાં જન્મદિવસ નિમિતે સિવિલ હોસ્પિટલનાં કોરોના વોરીયરનું પુષ્પવર્ષા કરી બહુમાન કરવામાં આવ્યું હતું. વિશેષ સફાઈ કામદાર બહેનોને અને નર્સિંગ સ્ટાફને તેઓની કોરોનામાં કામગીરીને...
FeaturedGujaratINDIA

ભરૂચ નેશનલ હાઇવે ઉપર પાલેજ નજીક હોટલ તુલસીનાં કંપાઉન્ડમાં પાર્ક કરેલી જીપમાંથી દારૂ સાથે સુરતનાં બે લોકોને ઝડપી લીધા હતા.

ProudOfGujarat
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી પાકી બાતમીને આધારે ગઇકાલે સાંજનાં સમયે નેશનલ હાઇવે નં.48 ઉપર પાલેજ નજીક આવેલ હોટલ તુલસીમાં ઊભેલી ટાટા એસ જીપમાં ચેક...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં કુલ 4 લોકોનાં કોરોના સંક્રમણનાં કારણે મોત નિપજતા જીલ્લામાં કોરોના મૃત્યુની સંખ્યા 10 ઉપર પહોંચી છે.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિતો થનારની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જીલ્લાનું આરોગ્ય તંત્રને ફાફાં પડી ગયા છે. છેલ્લા કેટલાંક દિવસોથી કોરોના વાઈરસથી...
FeaturedGujaratINDIA

ભરૂચ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી શરતોને આધીન કલાકારોને રોજીરોટી મળી રહે તે માટે કલાસ ખોલવા મંજૂરી આપવા રજૂઆત કરી છે.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં કલાપ્રેમીઓ અનેક છે અનેક કલાકારો ગરબા, ડાન્સ સહિતનાં કલાસિસ ચલાવી પરિવારોનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે ભરૂચ જીલ્લામાં આવા 50 કલાસ છે અને...
error: Content is protected !!