ભરૂચ તાલુકાનાં ઝનોર ગામમાં રાત્રિનાં સમયે મકાનનાં ધાબા ઉપર પત્તાપાનાનો જુગાર રમતાં ૬ જુગારિયાઓ પોલીસ રેડમાં ઝડપાયા હતા.
ભરૂચ જિલ્લામાં લોક ડાઉન દરમિયાન પણ કેટલાક લોકો સમય પસાર કરવા માટે જાહેરમાં પત્તાપાનાનો જુગાર રમે છે ત્યારે લોક ડાઉનનાં નિયમોનો ભંગ થાય છે. અસંખ્ય...
