ભરૂચમાં ધમધમતા સ્પા અને પાર્લરને બંધ કરાવવા માટે તંત્ર કામે લાગ્યું છે આજે શહેરનાં આંબેડકર શોપિંગનાં સ્પાને સિટી મામલતદારએ સીલ મારી દીધું છે.
કોરોના વાઇરસનો કહેર યથાવત છે દુનિયાનાં તમામ દેશો આ વાઇરસથી પરેશાન છે જેમાં ગુજરાત રાજય અને ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસને અટકાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા...
