Proud of Gujarat

Tag : bharuch

Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અનુસંધાને...
FeaturedGujarat

ભરૂચ-વાલિયા ટાઉનમાં સોશિયલ મીડિયામાં યુવતીની હેરાનગતિ મુદ્દે બે જૂથ બાખડયા,બે વ્યક્તિને ઇજા…

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ વાલિયા ટાઉનમાં રહેતી એક યુવતીને મોબાઇલ ઉપર નજીક માં જ રહેતા એક ઈસમ દ્વારા અવાર નવાર ફ્રેન્ડ...
FeaturedGujarat

ઝગડિયા ની નામાંકિત કંપની સેન્ટ ગોબિન ગેરકાયદેસર વેસ્ટ નિકાલ કરતા ઝડપાઈ…

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી તારીખ:05.07.19 ઝગડિયા જી.આઈ.ડી.સી. માં આવેલ સેન્ટ ગોબિન નામની કમ્પનીમાંથી 3 ટ્રકો ભરી ગેરકાયદેસર રીતે વેસ્ટ નિકાલ કરતા સ્થાનિકો દ્વારા ગાડી ને પકડી પોલીસ...
FeaturedGujarat

ભરૂચ: શેરપુરાના એક યુવાનનું ઝરવાણી ધોધ ખાતે ડૂબી જતા મોત….

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી બનાવની વિગત જોતા નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે મિત્રો સાથે ફરવા ગયેલ ભરૂચના ૪ યુવાનો ઝરવાણી ધોધમાં ન્હાવા પડતા એક આશાસ્પદ યુવાનનું ડુબી...
FeaturedGujarat

ભરૂચ:અષાઢીબીજ નિમિતે આજરોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા…

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભરૂચની આશ્રય સોસાયટી ખાતેથી ભગવાન જગન્નાથની નગરચર્યા યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા...
Crime & scandalFeaturedGujarat

ભરૂચ:૫ત્ની સાથે નગ્ન હાલતમાં જોઈ લેનાર પ્રેમીનો ૫તિ ૫ર હુમલો…

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી ભરૂચ, તા.૦૨-૦૭-૨૦૧૯ ભરૂચના શેર૫ુરા વિસ્તારમાં અડધી રાત્રે ૫રિણિત પ્રેમિકા સાથે નગ્ન હાલતમાં જોઈ લેનાર ૫તિ ઉ૫ર પ્રેમીએ તિકમના લાકડાના હાથા વડે હુમલો કરી...
Crime & scandalFeaturedGujarat

ભરૂચની મંગલા૫ાર્ક સોસાયટીમાંથી ચોરી.બંધ મકાનું તાળું તોડી સોના ચાંદીના દાગીના સહિત ૪.૬૦ લાખની મત્તાનો હાથફેરો…

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી ભરૂચ, તા.૦૨-૦૭-૨૦૧૯ ભરૂચમાં તસ્કરોનો તરખાટ ઓછો થયો નથી. ૫ોલીસના સઘન ૫ેટ્રોલીંગના દાવા વચ્ચે ૫ણ શહેરમાં ઍક ૫છી ઍક ચોરીના બનાવો બહાર આવી રહયા...
FeaturedGujarat

ભરૂચ:આમોદ તાલુકાના નિવૃત કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી હાલના સમયમાં પૃથ્વીનું વાતાવરણ ખૂબ ગરમ થઇ ગયું છે તેમજ અનિયમિત વરસાદ પડી રહ્યો છે. દિન-પ્રતિદિન વધી રહેલા પ્રદૂષણને અંકુશમાં લાવવા વિવિધ પ્રયત્નો...
FeaturedGujarat

ભરૂચ:નાણાકીય છેતરપિંડીના અલગ-અલગ બનાવોમાં છેલ્લા છ મહિનામાં રૂપિયા ૧૧,૯૮,૮૯૪ પરત મેળવી આપતી ભરૂચ સાઇબર ક્રાઇમ સેલની ટીમ…

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન તથા સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના કેસોમાં જેમાં નાણાકીય છેતરપિંડીના બનાવમાં ભોગ બનનારને તાત્કાલિક...
FeaturedGujarat

ભરૂચ-ઝૂંપડપટ્ટી માં રહેતા અને ૨૦૦ રૂપિયા રોજ કમાતા વ્યક્તિ ને મળી ૨૦૦ કરોડ ની કરચોરી અંગેની નોટિસ,પંથકમાં ખળભળાટ…

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી ડ્રાયવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અને વસંતમિલની ચાલમાં રહેતા સુરેશ ધુળાભાઈ ગોહિલના ઘરે જી.એસ.ટી.વિભાગે સર્ચ ઓપરેશન પણ કર્યું હતું પરંતુ સર્ચમાં કાંઈ જ...
error: Content is protected !!