સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં સાતમના નોરતે ભરૂચ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજે એક સાથે ‘ઓપરેશન સિંદૂર’ પર ગરબા ઘૂમીને અનોખી સલામી આપી
ભરૂચ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને...
