દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું...
પૂર્વ ભરૂચ વિસ્તારમાં આવેલ ઝાડેશ્વરથી તવરાને જોડતો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર બન્યો છે, માર્ગ ઉપર ઊડતી ધૂળની ડમરીઓ અને મસમોટા ખાડાના કારણે સ્થાનિકોને માર્ગ...
ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ: અંતર્ગત સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો હતો. કાર્યક્રમની શરુઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત...
ભરૂચ શહેરી વિસ્તારમાંથી આવતો કચરો તાલુકાના થામ ગામ નજીકમાં એક ખેતરમાં તંત્ર દ્વારા ઠાલાવવામાં આવે છે, ભરૂચ નગરપાલિકા દ્વારા ખાનગી ખેતરને ભાડે લઈ છેલ્લા કેટલાય...
ભરૂચ જિલ્લામાં કુટુંબ નિયોજન કાર્યક્રમ અંતર્ગત મહિલા લાભાર્થીને કુટુંબ નિયોજન અર્થે ગાઈડલાઈન પ્રમાણે ઈન્જેકશન અંતરા ઈન્ટ્રા મસ્કયુલર આપવામાં આવે છે. જે હવે ફેઝ-૧ અંતર્ગત રાષ્ટ્રીય...
આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ-૨૦૨૩ એટલે કે આ વર્ષને મિલેટ વર્ષ તરીકે સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે ત્યારે તૃણ ધાન્યો વિશે ખેડૂતોમાં જાગૃતિ કેળવાય, તેની ખેતી...
ભરૂચ જિલ્લાની જેલોમાં બિન અધિકૃત તસ્કરી ન થાય માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઇમ બ્રાંચ સહિતની ટિમો...
ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સતત જિલ્લાના વિવિધ પોલીસ મથકોને માર્ગદર્શન આપી ગુનેગારી તત્વોને જેલના સળીયા પાછળ ધકેલવામાં...