ભરૂચમાં રોંગ સાઇડેથી આવેલી બાઇકે સર્જ્યો ગંભીર અકસ્માત, ઇલેક્ટ્રિક કામદાર ICUમાં દાખલ : ડી.એસ.પી. ઓફિસ સામે અકસ્માતની ઘટના, પુત્રની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો
ભરૂચ: ભરૂચ શહેરના ડી.એસ.પી. ઓફિસ સામે રિવર પાર્ક સોસાયટી નજીક રોંગ સાઇડેથી પૂરઝડપે આવી રહેલી બાઇકે અન્ય બાઇકને સામેથી ટક્કર મારતા ઇલેક્ટ્રિક કામદાર ગંભીર...
